બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવા રોકાણ માટે ઉત્તમ સમય, જીવનસાથી-ભાગીદારોનો મળશે સહયોગ, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

04 ઓગસ્ટ / નવા રોકાણ માટે ઉત્તમ સમય, જીવનસાથી-ભાગીદારોનો મળશે સહયોગ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 03:58 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

04 08 2024 રવિવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ અમાસ સાંજે 4:41 પછી શ્રાવણ સુદ એકમ, નક્ષત્ર પુષ્ય બપોરે 1:25 પછી આશ્લેષા, યોગ સિદ્ધિ સવારે 10:36 પછી વ્યતિપાત, કરણ નાગ, રાશિ કર્ક (ડ.હ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

નોકરી અને રોકાણથી લાભ થશે અને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ પરોપકારના કામ કરવાથી શાંતિ મળે, માનસિક બેચેની જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

જોખમવાળા કામથી દૂર રહેવું અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે તેમજ શત્રુથી સામાન્ય પરેશાની જણાશે અને અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે, રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે અને મનોબળ મજબૂત બનશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

આ રાશિના જાતકોને નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે અને રાજકાજની રુકાવટો દૂર થશે તેમજ ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે, કામકાજમાં સફળતા જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આકસ્મિક લાભ થાય અને નવા રોકાણ માટે ઉત્તમ સમય છે તેમજ વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, મોટાની વાતને દિલ ઉપર ના લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે અને વિરોધીઓ તમારાથી પરાજીત થશે તેમજ કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે અને વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે અને ધંધામાં આવકની નવી તકો મળશે તેમજ સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

મશીનરી અને વાહન બાબતે સંભાળવું અને જોખમી કામકાજથી દૂર રહેવું તેમજ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે અને કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે તેમજ માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ