બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / સપ્તાહનો પહેલો દિવસ તમારો કેવો રહેશે ? આ રાશિના જાતકો સાચવજો, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

12 ફોટો ગેલેરી

20 મે / સપ્તાહનો પહેલો દિવસ તમારો કેવો રહેશે ? આ રાશિના જાતકો સાચવજો, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:36 AM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/12

photoStories-logo

1. વૃષભ (બ.વ.ઉ.)

સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે,દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે,કામકાજમાં ઓછો સહયોગ મળશે,ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. મિથુન (ક.છ.ઘ.)

કામના ભારને હળવો કરી શકશો,સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે,સહકર્મચારીઓનો સહયોગ મળશે,પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. કર્ક (ડ.હ.)

યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી,નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે,આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે,પદ અને પરિવારને સરખું મહત્વ આપો

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. સિંહ (મ.ટ.)

આવકના નવા સાધનો મળશે ,સમસ્યાઓમાં સમાધાન મળશે,વિરોધીઓથી પરેશાની વધશે,કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. કન્યા (પ.ઠ.ણ.)

ધર્મકાર્ય માટે બહાર જવું પડે,સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે,આજે ઉત્તમ આનંદ મેળવી શકશો,ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. તુલા (ર.ત.)

કામકાજમાં અનુકૂળતા જણાશે,તબિયત બાબતે કાળજી રાખવી,કામ વધારે છત્તાં આનંદ જણાશે ,મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. વૃશ્ચિક (ન.ય.)

રોકાયેલા કાર્યો પૂરાં થશે,આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે ,જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે,.ધંધામાં મહેનત વધારે કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. ધન (ભ.ધ.ફ.ઢ.)

રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં,વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી,સગા-સંબંધીઓમાં તણાવ જણાશે,પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. મકર (ખ.જ.)

વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે,થોડી બેચેની અને કામની ચિંતા રહેશે,અગત્યના નિર્ણયો સાચવીને કરવા,કામકાજમાં સંભાળીને કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. કુંભ (ગ.શ.ષ.સ.)

કામમાં નવા અવસરો મળશે,સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે,ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે,દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. મીન (દ.ચ.ઝ.થ.)

મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે,વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી,જીવનસાથી સાથે મતભેદ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. મેષ (અ.લ.ઈ.)

નોકરીયાત વર્ગને શાંતિ જણાશે,કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે ,વિવાદિત કાર્યોથી દૂર રહેવું,તબિયત બાબતે કાળજી રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ