ચિંતાનો વિષય / ચોથી લહેર આવી ગઈ ? દેશમાં કોરોનાના કેસોમાં 90 ટકાનો ઉછાળો, દૈનિક સંક્રમણ દર વધ્યો

 daily covid 19 case increased by 90 percent india

દેશમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 2183 કેસો સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ