Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ઍનાલિસિસ / આખરે કેમ ગુજરાતમાં રોજ 55 લોકો આપઘાત કરે છે? | Analysis with Isudan Gadhvi

ગુજરાતમાં દરરોજ અપમૃત્યુ આપઘાતનાં 55 કેસો નોધાયા છે અને બે વર્ષમાં 40008 લોકોના આપઘાત-અપમૃત્યુ થયા હોવાની માહીતી આજે રાજય વિધાનસભામાં આપવામાં આવી હતી.
કોંગ્રેસનાં ધારાસભ્યના પ્રશ્ર્નના લેખીત જવાબમાં ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા બે વર્ષમાં અપમૃત્યુ આપઘાતના 40008 કેસો નોંધાયા હતા. તેમાંથી 33324 કેસોમાં તપાસ પૂર્ણ થઈ છે.7082 કેસોમાં તપાસ ચાલુ છે. આખરે ગુજરાતમાં આ પ્રમાણ કેમ વધ્યું છે અને ગુજરાતની કઈ જગ્યાએ સૌથી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે તેના વિશેની સમગ્ર માહિતી જુઓ Analysis with Isudan Gadhvi માં...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ