સર્વેક્ષણ / મોબાઈલથી ભણતર બગડે છે એવું માનતા હોવ તો આ સર્વે તમારી ધારણા ખોટી પાડી દેશે

DAIICT survey students spend 7 hours on smartphones still manage good academics

વિદ્યાર્થીઓમાં હાલ સૌથી વધુ ચર્ચાતી સમસ્યા તેમના સ્માર્ટફોન એડિકશનની છે. જો કે ગુજરાતની પ્રતિષ્ઠિત કોલેજ DAIICT દ્વારા જયારે આ વિષય પર સર્વે કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેક્ષણ મુજબ ફોનનો વપરાશ ધાર્યા કરતા પણ વધુ હોય છે પરંતુ તેની વિદ્યાર્થીઓના ભણતર ઉપર અવળી અસર પડતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ