હત્યા / ભજીયા બનાવવા બાબતે થયો ઝઘડો અને પત્નીનો પિત્તો ગયો, દાતરડાથી પતીને ચીરી નાંખ્યો

Dahod wife killed husband for bajiya making fight

ગુજરાતના દાહોદમાં એક ગજબ ઘટના સામે આવી છે. પતી-પત્ની વચ્ચે ભજીયા બનાવવાને લઈને થયેલી બબાલે હત્યામાં પરિણમતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ ગુસ્સામાં દાંતરડા અને પથ્થરના ઘા ઝીંકીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x