ખળભળાટ / દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર

dahod one family five member suicide

દાહોદ શહેરમાંથી આજે શુક્રવારે કરૂણ સમાચાર સામે આવ્યાં છે. જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે મૃતકના પિતાએ મૃતક પુત્રની સાળી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ