હરિયાળી ક્રાંતિ / દાહોદના ડુંગરાઓ પર વનવિભાગે 49 હેક્ટરમાં કર્યું એવું કામ કે દ્રશ્યો જોઇને તમે પણ કહેશો વાહ!

Dahod district Forest Department Great work Campa Campaign

આવડત અને પ્રકૃતિ પ્રત્યેના લગાવથી માણસ ધારે તો શું ન કરી શકે. માણસ ધારે તો પથ્થર પણ તોડી શકે છે અને વિશ્વને હચમચાવી પણ શકે છે. પરંતુ આજે માનવીના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની વાત કરવી છે. દાહોદ જિલ્લાનો એક અંતરિયાળ પહાડી વિસ્તાર જે હંમેશા સુકો ભટ્ટ રહેતો હતો. ત્યારે વન વિભાગની મહેનતથી પ્રકૃતિ ખિલી છે. ત્યારે કેવી છે માનવીની મહેનતથી ખીલેલી વનરાજી...

બ્રેકિંગ ન્યૂઝ