અત્યાચાર / કંપનીમાં ચોરીની આશંકાએ 2 મહિલા કર્મચારીને માલિકે માર્યો ઢોર માર

Dadra and Nagar Haveli: women beaten by company owner and manager

કોઈ ચોરી કરે કે, કોઈના પર ચોરીની આશંકા હોઈ તો તેને કાયદાના હવાલે કરવા જોઈએ, ન કે, કાયદો હાથમાં લેવો જોઈએ. આવી જ એક ઘટના દાદરાનગર હવેલીમાં સામે આવી છે. જ્યાં એક વાયર બનાવતી હાઈલાઈન કંપનીના માલિકે ચોરીના આરોપમાં બે મહિલા કર્મચારીઓને ઢોરની જેમ માર માર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ