કારોબાર / ડાબર હવે બનાવશે ગરમ મસાલા ! બાદશાહ મસાલા કંપનીને ખરીદી, 51 ટકા હિસ્સેદારી લીધી

Dabur will now make garam masala! Buys Badshah Masala Company, takes 51 percent stake

કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (FMCG) ના ક્ષેત્રની દિગ્ગજ કંપની ડાબરે હવે મસાલાના વ્યવસાયમાં પણ પ્રવેશ કર્યો છે. કંપનીએ બાદશાહ મસાલામાં મહત્તમ 51% હિસ્સો હસ્તગત કરીને આ કંપની હસ્તગત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ