પક્ષપલટો / કોંગ્રેસના દિગ્ગજ નેતાના ગઢમાં ગાબડું, હવે આ નગરપાલિકા પણ ભાજપના હાથમાં સમજો

dabhoi municipal Congress six corporators join BJP

ડભોઇ નગરપાલિકાના છ સભ્યો જે કોંગ્રેસના હતા તે ભાજપમાં જોડાયા છે. આગામી સમયમાં ભાજપ આ નગરપાલિકાને કબજે કરશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. જેને લઇને કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. મહત્વનું છે કે અગાઉ 10 જેટલા સભ્યો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. સિદ્ધાર્થ પટેલના ગઢમાં ગાબડું પડતું નજરે આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ