BIG NEWS / વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યું રાજીનામું, અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત

Dabang MLA from Waghodia Madhu Srivastav resigned from BJP

ભાજપ દ્વારા વડોદરાના દબંગ ધારાસભ્યની દબંગાઈને શરણે ન થઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે દબંગ નેતા દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે ભાજપ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ