પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બોલીવૂડ / દબંગ 3 કમાણીમાં આ આંકડો પાર કરી જશે તો સલમાન ખાન બનાવશે નવો રેકોર્ડ

dabang 3 collection can cross 100 crore, will create new record

સલમાન ખાનનાં ફેન્સ તેમના ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે દેશભરમાં સલમાનની દબંગ 3ને લઈને ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો જે બાદ હવે આ ફિલ્મ જલ્દી જ 100 કરોડનાં આંકડાને પાર કરી શકે છે. આ સાથે જ સલમાન ખાનની 100 કરોડથી વધુ કમાયેલી ફિલ્મનાં ક્લબમાં સામેલ થનાર 15મી ફિલ્મ બની જશે.આ ફિલ્મમાં એકટર મહેશ માંજરેકરની પુત્રી સઈએ ડેબ્યુ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ