ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: DA એરિયરને લઈને આવી મોટી અપડેટ, હોળી પર મળશે ગિફ્ટ

da hike central government employees salary likely to increase ahead of holi

હોળીના તહેવાર પર કેન્દ્રની મોદી સરકાર દેશના લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ખાસ ગિફ્ટ આપવા જઈ રહી છે. ટૂંક સમયમાંજ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ