VTV વિશેષ / રાજકોટ શહેર કરતા ૧૦ ગણી મોટી હિમશીલા તૂટીને દરિયામાં ખાબકી! જાણો વૈજ્ઞાનિકોનો અભિપ્રાય

D28 iceberg calves off in Antarctica

પૃથ્વીના દક્ષિણી બર્ફીલા છેડા એન્ટાર્કટીકા ખંડમાં 1634 ચોરસ કિમી એટલે કે રાજકોટ શહેર કરતા ૧૦ ગણો વધુ વિસ્તાર ધરાવતી હિમશીલા ઓગળવાના કારણે ઢીલી થઇ ગઈ હતી જે ગઈ કાલે તેના હિમ પહાડથી છૂટી પડીને દરિયામાં ખાબકી હતી. આ ઘટનાએ વૈજ્ઞાનિકોમાં તેની પાછળના કારણ માટે ચર્ચા જગાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ