વાયરલ / નશામાં ધૂત મહીસાગરના ડે.મામલતદાર, પોતે જ સ્વીકાર્યું કે હું રાજસ્થાન ગયો ત્યારે...

D. Mamlatdar of Mahisagar, drunk, himself admitted that when I went to Rajasthan...

મહિસાગરના કડાણાના અધિકારી અને કર્મચારીનો વાયરલ થયો છે. જેમાં મહિસાગરના કડાણાના નાયબ મામલતદાર અને કર્મચારી દારૂની મહેફિલ માણતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ