ટક્કર / Tata સાથે ટક્કર લેનાર આ બિઝનેસમેનને કંપની વેચવાનો આવ્યો વારો, એક સમયે ટાટા ગ્રુપ પાસેથી લીધી હતી

cyrus mistrys company eureka forbes is going for sale know who is the buyer

શાપુરજી પલોન્જી ગ્રુપની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ફ્લેગશિપ કંપની યુરેકા ફોર્બ્સ વેચાઈ રહી છે. આ વેક્યુમ ક્લીનર અને વોટર પ્યૂરિફાયર બનાવનારી દેશની સૌથી મોટી કંપનીઓમાં સમાવેશ થાય છે. સૂત્રો મુજબ, આ કંપનીને ખરીદવાની હોડમાં ખાનગી ઈક્વિટી ગ્રુપ એડવેન્ટ ઈન્ટરનેશનલ સૌથી અગ્રેસર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ