BREAKING / હરિયાણાના રોહતકમાં મોટી દુર્ઘટના: સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Cylinder blast in Ekta Colony of Rohtak Haryana

હરિયાણાના રોહતકની એકતા કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ