ચક્રવાત / હવામાન વિભાગની આગાહી: 'મહા' વાવાઝોડું ગુજરાતમાં 80 કિ.મીની ઝડપથી ટકરાશે, આ વિસ્તારો થશે પ્રભાવિત

Cyclonic Storm with a maximum sustained wind speed of 80-90 Kmph

'મહા' વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે 7 નવેમ્બર ટકરાશે. જેની અસર કાંઠા વિસ્તારમાં દ્વારકાથી લઈને દીવ સુધી જોવા મળશે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કિનારે તો ટકરાશે જ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ