અલર્ટ / ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડાની સંભાવના, જાણો શું કહ્યું હવામાન વિભાગે

Cyclonic Storm May Come In Saurashtra Kutch

પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં લો પ્રેશરનું દબાણ ગુજરાતમાં વેરાવળના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ કાંઠાથી લગભગ 170 કિલોમીટર દૂર છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વાવાઝોડાની આગાહી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ