આગાહી / સ્કાયમેટ મુજબ મહા વાવાઝોડું 7મી નવેમ્બરે 100 કિમીની ઝડપે ગુજરાતમાં અહીં ત્રાટકશે

Cyclonic Storm 'Maha' To Make Landfall In Gujarat On November 7 2019

હવામાન વિભાગની આગાહી આપતા સ્કાયમેટના અનુસાર અરબ સાગર પર વાવાઝોડું 'મહા' આવનારા 24 કલાક સુધી પ્રભાવ પાડી શકે છે. આ સમયે તે પોરબંદરમાં આફતના રૂપે ત્રાટકી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં સાંજ સુધીમાં આગળ વધવાની શક્યતા છે. આ સમયે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ મધ્યમ વરસાદની પણ સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ