ગુજરાત / દેશના પશ્ચિમી તટિય વિસ્તારની દિવાળી બગાડી શકે છે ચક્રવાતી તોફાન 'કયાર'

Cyclonic Storm Kyarr May Hit Karnataka and Gujarat on Diwali

અરબી સમુદ્રમાં ઉભુ થયેલ ચક્રવાત તોફાન 'કયાર' આગામી 24 કલાકમાં ભયંકર તોફાન બનીને કર્ણાટક, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારને ટકરાઇ તેવી સંભાવના છે. ચક્રવાતી તોફાનના કારણે તેજ ચાલનારી હવા તેમજ ભારે વરસાદના કારણે દક્ષિણ-પશ્ચિમ ભારતના તટીય વિસ્તાર અને ઉત્તર-પૂર્વના પહાડી વિસ્તારમાં દિવાળીના તહેવારની મજા બગાડવાની શક્યતા જોવા મળી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ