લીલો દુકાળ / કચ્છમાં કમોસમી કરા વર્ષાએ ખેડૂતોના મોંનો કોળિયો છીનવી લીધો

Cyclonic circulation triggers more unseasonal rains in Gujarat Crops Affected

કચ્છમાં કરા પડવાને કારણે ખેડૂતોનો ઉભો મોલ બળીને ગયો છે. બરોબર લણણીને ટાણે વરસેલો વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. કચ્છમાં 3000 એકરમાં 20,000 જેટલા નાના મોટા ખેતરોમાં ઉગેલું ધાન્ય બરબાદ થઈ ગયુ છે. કચ્છમાં કમોસમી કરા વર્ષાએ ખેડૂતોના મોંનો કોળિયો છીનવી લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ