BIG NEWS / Cyclone Asani ના કારણે ઠેર ઠેર મુશળધાર વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર, જુઓ ક્યાં-ક્યારે ટકરાશે વાવાઝોડું

cyclones asani andhra pradesh odisha ndrf sdrf alert

ચક્રવાતી તોફાન અસાનીની અસર દેશના તટીય વિસ્તારમાં જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન અસાનીની બચવા માટે પ્રભાવિત વિસ્તારોમાં NDRFની 50 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ