વાયુ / 'ખતરા'નું સિગ્નલ: ગુજરાતના તમામ બંદરો પર લગાવાયું 9 નંબરનું સિગ્નલ, જાણો તેનો અર્થ શું?

 cyclone warning signals 9 number in port

વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા વધી છે. આજરોજ સાંજે 5 કલાકે હવામાન વિભાગે આ ઘટના અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે નહીં પણ બપોરે ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતના તમામ સંવેદનશીલ બંદરો પર સ્થળો પર 9 નંબરનું સિગ્નલ  લગાડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ