વાયુ / હવામાન વિભાગની આગાહી : આ વિસ્તારોમાં ભારે વરસાદની વકી

Cyclone Vayu Weather forecast for heavy rain

વાયુ વાવાઝોડાની ગુજરાતમાંથી અસર ઘટી છે. ત્યારે આ મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે સવારે પ્રતિક્રિયા આપી હતી કે, વાયુ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી આગળ વધ્યુ છે. હાલમાં તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે. જે પોરબંદરથી 130 કિમી, વેરાવળથી 185 કિમી અને દીવથી 250 કિમી દૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ