વાયુ / વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી આગાહી

Cyclone Vayu Weather department Forecasts

વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલી છે જેને લઇ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, વાયુ વાવાઝોડું હાલ પોરબંદરથી 260 કિમી દૂર છે. જો કે વાવાઝોડું કચ્છ સુધી પહોંચે ત્યા સુધી ડિપ્રેશનમાં ફેરવાઇ જશે જો કે કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસમાં વરસાદની આગાહી કરાઇ છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ