વાયુ / Cyclone Vayu Updates : વાયુ વાવાઝોડાને લઇને રાહતના સમાચાર, ગુજરાતના માથેથી સંકટ ટળ્યું

Cyclone Vayu Updates Gujarat Porbandar veraval kutch Rain

ગુજરાત પરથી 12 જૂનની રાત્રે દરિયામાં વાયુ વાવાઝોડાંની દિશા ફંટાતા દરિયાકિનારાને ટકરાવવાનો ખતરો ટળી ગયો હતો. આ વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ પોતાની દિશા નક્કી કરી હતી. જેથી હવે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું તો નહીં ટકરાય પરંતુ તેની અસર તો ચોક્કસપણે વર્તાશે. વેરાવળ અને પોરબંદરના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાંય જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ