વાયુ / વાવાઝોડાના કારણે રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, હજુ પણ આ વિસ્તારમાં આગાહી

Cyclone Vayu Updates Gujarat gir somnath ahmedabad Rain

વાયુ વાવાઝોડુંનું ગુજરાત પરથી સંકટ ટળ્યું છે. ત્યારે આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. કેટલીક જગ્યાઓ પર ભારે પવન અને વરસાદ પડ્યો હતો. વાયુ વાવાઝોડાને કારણે રાજ્યના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજપોલ, વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કેટલીક જગ્યાઓ પર ભારે પવનના કારણે મકાનના છાપરા પડ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ