વાયુની અસર / દક્ષિણ ગુજરાતમાં આજે પણ ધીમી ધારે વરસાદ યથાવત

Cyclone Vayu: south Gujarat today rain

રાજ્ય પર આવતી Cyclone Vayu ની આફત એકદમ ટળી ગઇ છે. જ્યારે તેની અસરને લઇને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેધ પધરામણી થઇ ગઇ છે, જો કે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો હજુ પણ મેધમહેર યથાવત છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x