વાયુની અસર / વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત

Cyclone Vayu Saurastra hevy Rain

વાયુ વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ જૂનાગઢ, પોરબંદર અને ભાવનગરમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પોરબંદરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પોરબંદરમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x