વાયુ / રાજ્ય પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ અસર યથાવત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, હિરણ નદીમાં પૂર

Cyclone Vayu saurastra heavy rain

વાયુનો ખતરો રાજ્ય પરથી ટળ્યો છે, પરંતુ તેની અસર યથાવત છે. વાવાઝોડાની અસરને કારણે ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને હિરણ નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે વેરાવળ તાલાલા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાલાલ રોડ પર કોઝ વેની ગોકળગતીએ ચાલતી કામગીરીના પગલે ત્રણ કોઝ વેના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયુ છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ