વાયુ / વાવાઝોડાની અસર હેઠળ પોરબંદરમાં મહાદેવ મંદિર તૂટ્યુ

Cyclone Vayu porbandar saurastra

વાયુ ચક્રવાતની વચ્ચે પોરબંદરમાં નીલકંઠ મહાદેવનું મંદિરની દિવાલ ધરાશાયી થયું છે. ભારે તોફાન અને વરસાદના કારણે મહાદેવનું મંદિર તૂટી ગયું હતું. અગાઉ પણ પોરબંદરમાં ઊંચા મોજાં ઉછળ્યા હતા જેના કારણે સ્થાનિકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે વાયુ વાવાઝોડાના તોફાની મોઝામાં મહાદેવનું મંદિર પણ ધરાશાયી થયું હતું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ