વાયુ / Cyclone Vayu Updates: સંવેદનશીલ જિલ્લાઓમાં અલર્ટ, CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક

cyclone vayu live updates saurashtra gujarat

વાયુ વાવઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે, વાયુનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું છે. વાયુએ પોરબંદરથી 250 કિલોમીટર દુર સમુદ્રમાં ટર્ન લીધો છે. અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાએ ઓમાનના અખાત તરફ ટર્ન લઇ લીધો છે. શનિવાર સુધી વાવાઝોડુ સમુદ્રમાં જ રહેશે અને શનિવારે સાંજે સમુદ્રમાં જ વિખેરાઇ જશે. જ્યારે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. જ્યારે ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર અને અમરેલીમાં 40થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે અને ભારે વરસાદની પણ અગાહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ