Wednesday, December 11, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાવાઝોડું / વાયુનું જોર વધ્યું, 150 કિ.મીની ઝડપે વાવાઝોડાંની આશંકાએ હાલ ગુજરાતમાં આ છે સ્થિતિ

Cyclone Vayu  live update

વાયુ વાવાઝોડાના કારણે દીવ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં NDRFની ટીમ તહેનાત કરી દેવાઇ છે. વાયુ વાવાઝોડું 340 કિલોમીટર દૂર છે ત્યારે મોડીરાત્રે મોટી તબાહી સર્જાવાના એંધાણ છે. જેને લઇ વીજળી માટે પણ સરકારે 370 ટીમ તૈયાર કરી દીધી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ