ચક્રવાત / 'વાયુ' જ નહીં આ ચક્રવાતોનું પણ હતું રૌદ્ર સ્વરૂપ, એકે તો 5 લાખના લીધા હતા જીવ

cyclone vayu know about most strongest cyclones in india all updates

અરબ સાગરમાં હવાના લો પ્રેશરની સ્થિતિ ઉત્પન્ન થવાને કારણે ચક્રવાત 'વાયુ'ના 13 જૂને ગુજરાત પહોંચવાની આશંકા દર્શાવાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ, આવનાર 24 કલાકમાં વાવઝોડુ ગંભીર રૂપ લઇ શકે છે. આ દરમિયાન હવાની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અહીં જાણો, ભારતમાં આવેલા અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડા વિશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ