વાયુ / વાવાઝોડાને પગલે જામનગરના 25 ગામ હાઇ એલર્ટ, 13,900 લોકોનું સ્થળાંતર

Cyclone Vayu Jamnagar 25 villages High alert

વાયુ વાવાઝોડાની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઇ તંત્ર ખડેપગે છે, તો આ તરફ જામનગરમાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જામનગર જિલ્લામાં કોસ્ટલ વિસ્તારના 25 ગામડાઓને હાઈ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ 13,900  લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ