Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાવાઝોડું / વાયુ વાવાઝોડાના ભયથી ચીનના જહાજોની ભારતમાં શરણાગતિ

ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતની શરણ લીધી છે. આ જહાજો મહારાષ્ટના રત્નાગિરી બંદર પર લાંગરવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર સુરેશે આ ઘટના અંગે કહ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેમને સુરક્ષાના ઘેરા સાથે રહેવાની મંજૂરી આપી છે.

Cyclone Vayu China Maharashtra ratnagiri port

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ