વાયુની અસર / છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ 

Cyclone Vayu Heavy Rain in Gujarat

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. ત્યારે વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ