વાયુની અસર / ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થતા વેપારીઓને ભારે નુકસાન 

Cyclone Vayu: Heavy losses to traders in the transport service

સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાયુ વાવાઝોડાનું સંકટ હટી ગયું છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી આગાહીના પગલે જામનગરમાં વેપારીઓને મસમોટું નુકસાન થયું છે. Cyclone Vayu ના એલર્ટના પગલે જામનગરવાસીઓએ અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતુ. જેના કારણે વેપાર ધંધામાં મસમોટું નુકસાન જોવા મળ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ