હવામાન / અમદાવાદ સહિત રાજ્યમાં સતત બીજા દિવસે મેઘ મહેર, જાણો કઇ જગ્યાએ કેટલો વરસાદ 

cyclone vayu Gujarat heavy rain

રાજ્ય પર આવતી cyclone vayu ની આફત એકદમ ટળી ગઇ છે. જ્યારે તેની અસરને લઇને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેધ પધરામણી થઇ ગઇ છે. ત્યારે આજે અમદાવાદ, રાજકોટ, સુરત, ભરુચ અને બોટાદમાં વરસાદ પડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ