વાયુ / હાર્યુ વાયુ, જીત્યું ગુજરાતઃ આફતનાં સમયમાં ગુજરાતમાં માનવતા મહેકી

Cyclone Vayu food packets by swaminarayan temple and innkeeper

કુદરતી પરિબળો સામે મનુષ્યની તાકાતની કોઈ વિસાત હોતી નથી. વાત ધરતીકંપની હોય કે વિનાશ વેરતા પૂરની હોય. વાત કાળઝાળ દુષ્કાળની હોય કે ઈમારતો ફંગોળી દેતા વાવાઝોડાની હોય. તમામ કુદરતી આપત્તિમાં મનુષ્યનો હાથ હંમેશા હેઠો જ રહેવાનો. જો કે, ટેક્નોલોજીનાં સહારે મળતી માહિતીથી સાવધાની દાખવીને શક્ય તેટલી ખુવારી ટાળવા તૈયારી કરી શકાય છે. વિજ્ઞાનની શોધો અને મશીનરીનાં સંશોધનોએ કુદરતી આપત્તિ વખતે રાહત અને બચાવ કામગીરીને સરળ જરૂર કરી આપી છે

બ્રેકિંગ ન્યૂઝ