વાયુ / માછીમારોને 3 કરોડથી વધુ નુકસાનનો અર્જૂન મોઢવાડિયાએ કર્યો દાવો

Cyclone Vayu Fishermen 3 million losses: Arjun Modhwadia

વાયુની આફત ગુજરાત પરથી ટળી ગઇ છે, વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. વાવાઝોડું ન આવતા લોકોને રાહત મળી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x