લાલ 'નિ'શાન

દ્વારકા / 'વાયુ'ની અસર યથાવત: દરિયાના મોજામાં કરંટ, રક્ષણાત્મક દિવાલ તૂટી

cyclone vayu effect in gujarat Dwarka sea waves high

દ્વારકાના ભડકેશ્વર મહાદેવમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયામાં વાવાઝોડાના કારણે કરંટ હજુ યથાવત છે. રક્ષણાત્મક  દિવાલ પણ પડી ગઇ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર પથ્થર પહોંચી ગયા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ