વાયુ / વાવાઝોડાને લઇ દીવનો દરિયો બન્યો ગાંડોતૂર, તંત્ર એલર્ટ

Cyclone Vayu Diu Sea Crazy, alert

વાયુ વાવાઝોડું હવે ગીર-સોમનાથથી માત્ર 400 કિલોમીટર દૂર છે અને આજે મોડી રાત્રે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. હજુ વાવાઝોડું 400 કિમી દૂર છે. ત્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દીવનો દરિયો ગાંડોતૂર થયો છે. તો ગીર-સોમનાથના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ