વાયું / વાવાઝોડાના પગલે સ્થળાંતરિત કરેલા લોકોને ત્યાં જ રહેવા સરકારે કરી અપીલ

Cyclone Vayu

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લઈને ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કિનારા પર વાવાઝોડુ નહી ટકરાય, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ