રેડ એલર્ટ / આવી રીતે પડ્યું તૌક્તે નામ અને શું છે તેનો અર્થઃ જાણો અન્ય ચક્રાવાતથી કઈ રીતે અલગ છે ટ્ર્રેક

cyclone tauktae will be first in last 21 years to reach gujarat coast said according to skymet

કેરળના અનેક ભાગ સહિત અનેક જગ્યાઓએ તૌક્તે વાવાઝોડાના કારણે એલર્ટ અપાયું છે. આ નામ મ્યાનમારથી આવ્યું છે અને તેનો અર્થ ગરોળી થાય છે. આ વર્ષે ભારતીય તટ પર આ પહેલું ચક્રાવાતી તોફાન હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ