ચક્રવાત / અમદાવાદમાં તૌકતે વાવાઝોડાના આગમન પહેલા જુઓ ઠેર-ઠેર કેવી સર્જાઈ સ્થિતિ

 Cyclone Tauktae update Heavy rains and winds blew in Ahmedabad

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તૌકતે વાવાઝોડુ અમદાવાદ પહોંચી ચુક્યું છે, અમદાવાદમાં 45થી 60 કિલો મિટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે અતી ભારે વરસાદ પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ