CYCLONE TAUKTAE / મહારાષ્ટ્રમાં 'મહા'તબાહી : Tauktae થી મુંબઈમાં જળતાંડવ, સાત લોકોના મોત, જુઓ તબાહીના દ્રશ્યો

cyclone tauktae crossed gujarat coast continues to show weakening

તૌક્તે વાવાઝોડું સોમવારે રાતે સોમનાથ તટ સાથે ટકરાયું છે અને 185 કિમી/કલાકની ઝડપે હવા ચાલી રહી છે. હવામાન વિભાગના અનુસાર તૌક્તે ગુજરાતમાં છેલ્લા 23 વર્ષનું વિનાશકારી ચક્રાવાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ