તોફાન / ચક્રવાત ‘નિવાર’ના એંધાણ, ચેન્નાઈમાં શરુ થઈ ગયો ભારે વરસાદ, આવતી કાલે આવશે આ સ્પીડથી તોફાન

cyclone nivar live updates Chennai began to witness heavy rains

બંગાળની ખાડી પર લો પ્રેશરનો વિસ્તાર આજે ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ ગયો છે. નિવાર (Cyclone Nivar)નામનું તોફાન આ વર્ષે ચોથું ચક્રવાતી તોફાન છે. આ પહેલા અમ્ફાન, નિસર્ગ અને ગતિ આવી ચૂક્યું હતું. સોમાલિયાથી શરુ થયેલા ગતિ તોફાનનો ખતરો 2 દિવસ પહેલા ટળ્યો છે. પરંતુ આ સમયે દરેકની નજર નિવાર પર ટકેલી છે. તમિલનાડુ અને પોન્ડિચેરીમાં વરસાદનો દોર શરુ થઈ ગયો છે. ચેન્નાઈમાં આજે સતત વરસાદ થઈ રહ્યો છે. મૌસમ વિભાગના જણાવ્યાનુંસાર આજે વરસાદની રફ્તારમાં વધારે સ્પીડ આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ